Matrimony Site for Lohana Samaj - LohanaGlobalMatrimony.com

Posted on Sep 08, 2017 | Hits: 567 | Stock No: #30365
 
Rating: 0 ( 0 Votes)
Country:   Worldwide
City:   Porbandar

Jay Shree Krishna. Jay Jalaram.   
(From Durgaben Ladiwala - Porbandar, 9426244081 - Website owner)
We're delighted to inform you all that we have launchd Website  "LOHANA GLOBAL MATRIMONY" for the Highly Qualified Candidates  on 10th February 2017 by our Porbandar Lohana Mahajan  on the Auspicious Occasion of JALARAM SATSANG MAHOTSAV PROGRAMME. 
The Website is based on New Technologies and Security Standards with many attractive features like Automatic Matchmaking, Default Privacy and Security settings, Online Chatting and much more.
It's an Honourary Service for our Lohana  - Raghuvanshi - Thakker Community. 
Now our candidates can Register their Biodatas in the Website  : www.lohanaglobalmatrimony.com          
  All of you r requested to Share the Above Message in all the What's App Groups as well as Facebook. It'll be a Noble Act done by you to help to have the Proper Match.      


--------------------જય શ્રીકૃષ્ણ. જય જલારામ.
સર્વે રઘુવંશી ભાઈઓ તથા બહેનો ને જાણ કરતા આનન્દ થાય છે કે સમગ્ર જગત માં વસતા ૩૫ લાખ લોહાણા જ્ઞાતિબન્ધુઓ માટે હાઇલી ક્વોલિફાઈડ મેટ્રિમોનિયલ વેબસાઈટ (લોહાણા ગ્લોબલ મેટ્રિમોનિ) 🌺 શ્રી પોરબંદર લોહાણા મહાજન દ્વારા " જલારામ મહોત્સવ દરમિયાન  🌺 ૧૦-૦૨-૨૦૧૭ ના રોજ લોન્ચ થવા જઈ રહી છે. 
જેમાં સમગ્ર લોહાણા પરિવાર નાં લગ્નોત્સુક યુવક યુવતીઓ પોતાની પ્રોફાઈલ બનાવી શકશે તેમજ પોતાની પસન્દગી નાં પાત્રો જાતે જ શોધી શકશે.
એ જ રીતે એ પણ જાણ કરતા આનંદ થાય છે કે આ વેબસાઈટ સંપૂર્ણપણે આધુનિક ટેક્નોલોજી અને સિક્યુરિટી ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવી છે, જે ઑટોમેટિક મેચમેકિંગ, ડિફોલ્ટ સિક્યુરિટી, ઓનલાઇન ચેટિંગ જેવા અનેક ફીચર્સ થી સુસજ્જ છે.
લોહાણા સમાજ દ્વારા શરૂ થઇ રહેલી આ નવી પ્રવૃત્તિને સોશિયલ મીડિયા નાં માધ્યમથી જ્ઞાતિબન્ધુઓ સુધી પહોંચાડીએ, જેથી આપણી યુવાપેઢી આવી અમૂલ્ય સેવાઓ નાં લાભ થી વન્ચિત ના રહે. (દુર્ગાબેન લાદીવાલા - પોરબંદર, વેબસાઇટ ઓનર , ૯૪૨૬૨૪૪૦૮૧)
      🔔 ખાસ નોંધ 🔔 
આ સેવા લોહાણા જ્ઞાતિબન્ધુઓ માટે સંપૂર્ણપણે " નિઃશુલ્ક " રાખવામાં આવેલ છે.
વધુ માહિતી માટે નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરો.
http://lohanaglobalmatrimony.com

Make a Comment




Contact Info
Contact Name: Vivek Pujara  
More listings from this user
Email Seller

Please enter the text shown in the image in the box below.
The possible characters are letters from a to h in lower case
and the numbers from 1 to 9.






 

Similar Ads